મેઘરજ: છીકારી થી મોટી પંડુલી તરફ જતા રોડ પર ભુવાના કારણે મુસાફરોને ચાલતા જતાનો વિડીયો વાયરલ થતાં ખાડા પુરાવાની કામગીરી કરાઇ
Meghraj, Aravallis | Sep 1, 2025
છીકારી થી મોટી પંડુલી તરફ જતા રોડ પર ભારે વરસાદ થી ભુવા પડ્યા હતા.જેના કારણે બસ ના મુસાફરોને ચાલતા જવું પડ્યા નો વિડિયો...