દાહોદ: લાંચ લેતા ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ ઝડપાયાએસીબી કચેરી ની માહિતી
Dohad, Dahod | Sep 26, 2025 લાંચ લેતા ફોરેસ્ટ વિભાગ ના કર્મચારીઓ ઝડપાયા ઝાલોદ તાલુકાના ચાકલીયા બીટ ગાર્ડ અને રોજમદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા દાતગઢ ગામ ના ખેડુતો જંગલ ની જમીન મા પશુ ચરાવવા ગયા હતા જંગલ ખાતાની જમીન મા પશુ કેમ ચરાવો છો કહી તમામ ને દંડ કરવાનો છે કહી વ્યકિત દીઠ 2000 રૂ ની માંગી હતી લાંચ ખેડુતો જોડે રકઝક ના અંતે વ્યકિત દીઠ 1000 રૂ નક્કી કર્યા