9 નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ આઝાદી દિવસની ઉજવણીના ભાગરૂપે બાઉદીન કોલેજ ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી . ધારાસભ્ય સંચાલિત સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આજે જૂનાગઢ શહેરમાં જૂનાગઢ મુક્તિ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી; જેના ભાગરૂપે સાંજે બહાઉદ્દીન કોલેજ ખાતે શાનદાર આતશબાજી કરવામાં આવી… .