મણિનગર: કલેકટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
આજે શનિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ કલેક્ટર કચેરી ખાતે કલેકટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા સંકલનમાં રજૂ કરાયેલા પ્રશ્નો તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોનું પ્રોએક્ટિવ નિરાકરણ લાવવા કલેકટર અધિકારીઓને સલાહ સૂચન આપવામાં આવ્યા હતા.