સુબીર: ડાંગ જિલ્લાનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો
Subir, The Dangs | Aug 17, 2025
ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને...