ઊંઝા: ઊંઝા મામલતદાર કચેરી ખાતે રેશન ડીલરોની માંગણીઓ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, રાશન બંધ ની ચીમકી ઉપચારી
Unjha, Mahesana | Oct 29, 2025 રાજ્યભરના રેશન ડીલરોની લાંબા સમયથી પડતર માંગણીયો ન સંતોષાતા તેમણે સરકાર સામે અસહકારનું આંદોલન શરૂ કરવાની ચીમકી ઉપચાર છે આ અંતર્ગત ઊંઝા સહિત રાજ્યના તમામ રેશન ડીલરોએ એક નવેમ્બર 2025 થી રેશનકાર્ડ ગ્રાહકોને જથ્થાનું વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે.