દહેગામ: ઝાક ગામ ઈન્દિરાનગર ખાતે જુગાર રમતા 4 ઇસમોને દહેગામ પોલીસે ₹ 42,550ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
Dehgam, Gandhinagar | Aug 27, 2025
દહેગામ પોલીસને બાતમી મળી હતી કે ઝાક ગામે ઈન્દિરાનગર ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે...