ઊંઝા: આસો સુદ પાચન નિમિત્તે ઊંઝા ના સુપ્રસિદ્ધ દાસજીયા ગોગા મહારાજના મંદિરે જય ગોગા નાદ થી ગુંજી ઉઠ્યું
Unjha, Mahesana | Sep 26, 2025 ઊંઝા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દાસજ ગામે આવેલા શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિર ખાતે આજે આસો શુદ્ધ પાંચમ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગોગા મહારાજના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.