આજ રોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડો.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, જેમાં તળાજા મત વિસ્તારના પ્રજાકીય પ્રશ્નો અંગે રજૂઆતો બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી ત્વરિત ઉકેલ લાવવા બાબતે હકારાત્મક સમિક્ષા કરવામાં આવી અને પ્રશ્નોના વહેલી તકે ઉકેલ આવે અને વિકાસના કામોને વેગ મળે