દાંતીવાડા: વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રેલી યોજાઈ
Dantiwada, Banas Kantha | Aug 8, 2025
આજરોજ પાંચ કલાક આસપાસ આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે...