લિંબાયતમાં જાહેરમાં ભાજપ નેતા દ્વારા જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશનના વાયરલ વિડિયો અંગે અમિત રાજપૂત ની પ્રતિક્રિયા,સાંભળો
Majura, Surat | Oct 12, 2025 લિંબાયતમાં જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશન મુદ્દે ભાજપ નેતા અને કોર્પોરેટર અમિત રાજપૂતે જણાવ્યું કે,પોલીસ કમિશનર ના જાહેરનામા નો ભંગ થયો નથી.મરાઠા ગ્રુપ દ્વારા બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન હતું.જેમાં મને બોલાવવામાં આવ્યો હતો.પ્રાઇવેટ પ્લોટ માં કાર્યક્રમ હતો.જાહેર માર્ગ પર કાર્યક્રમ ન્હોતો.જાહેર રસ્તા પર કાર્યક્રમ કરીયે તો ફરિયાદ થવી જ જોઈએ.પરંતુ આ કાર્યક્રમ પ્રાઇવેટ પ્લોટમાં હતો. જો હું ના જાઉં તો કાર્યકર્તા નારાજ થાય.એટલે હું કાર્યક્રમ માં ગયો હતો.