દેશના 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વદેશી' અભિયાનને વડોદરાના આ સાહસિક એકમે નવી ઊંચાઈ આપી છે. આ સિદ્ધિથી ભારતની વિદેશી મુદ્રાની બચત થશે અને પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતની સુરક્ષા અને સ્વાયત્તતા મજબૂત બનશે.
વડોદરા પશ્ચિમ: રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! ન્યુક્લિયર પ્લાન્ટ માટે બનાવ્યા 3 જટિલ સાધનો - Vadodara West News