છોટાઉદેપુર: મોટર સાયકલ ચોરી તેમજ દારૂના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા રાજ્ય બહારના આરોપીને LCBએ ક્યાંથી પકડ્યો? જુઓ
છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશન મોટર સાયકલ ચોરી તેમજ કવાંટ પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા રાજ્ય બહારના આરોપીને છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.