સિહોર: શિહોર નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ મુદ્દે ગરમાવો ચેરમેન અને નગર સેવકો દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત
Sihor, Bhavnagar | Jul 15, 2025
શિહોર નગરપાલિકાનું તંત્ર ઘણા સમયથી ખાડે ગયેલું હોય ત્યારે દીવાબત્તી ચેરમેન વર્ષાબેન દ્વારા ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા...