વડાલી: તાલુકા માં 24 કલાક માં 27 એમ.એમ.વરસાદ ની સાથે સિઝન નો કુલ 1,527 એમ.એમ.વરસાદ વરસી ચુક્યો છે.
સમગ્ર સાબરકાંઠા જિલ્લા માં સૌથી વધુ વરસાદ વડાલી માં નોંધાયો છે ત્યારે ગઈકાલે સાંજ ના 6 વાગ્યા થી આજ સવાર ના 6 વાગ્યા સુધીમાં 24 કલાક માં 27 એમ.એમ.વરસાદ ની સાથે સિઝન નો અત્યાર સુધી 1,527 એમ.એમ.વરસાદ વરસ્યો છે.આ માહિતી આજે 7 વાગે જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા મેળવી હતી.