રાજકોટ પૂર્વ: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે પરીક્ષા, રાજકોટમાં અન્ય જિલ્લાઓના 49,077 ઉમેદવારો એક્ઝામ આપશે
Rajkot East, Rajkot | Sep 11, 2025
રાજકોટ જિલ્લાના 162 કેન્દ્રો પરથી 49,077 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જોકે અહીં પરીક્ષા આપતા ઉમેદવારો અન્ય જિલ્લાના હશે....