વડનગર પોલીસને બાતમી મળી હતી કે જાસ્કા ગામે મેલડી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. પોલીસે તપાસ કરતા જુગાર રમતા 4 ઈસમો ઝડપાય જવા પામ્યા હતા. પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી 1900 રૂપિયાની રોકડ પણ જપ્ત કરી વધું કાર્યવાહી હાથ ધરી છે.