અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ શ્રવણ સ્કૂલ પાસે ગટર ઉભરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે #jansamasya
Anklesvar, Bharuch | Jul 24, 2025
છેલ્લા ચાર દિવસથી અંકલેશ્વર શહેર વોર્ડ નંબર-9 માં આવેલ કેશવપાર્ક સોસાયટી સ્થિત શ્રવણ સ્કૂલ પાસે ગટર ઉભરાતી નજરે પડી રહી...