નામદાર કોર્ટના સી સી નંબર 477 2022 સીઆરપીની કલમ ૭૦ મુજબ 138 ના સજા વોરંટ ના આરોપી રાકેશભાઈ ભીખાભાઈ પટેલ કે જેઓ એસ કે સિનેમા ની બાજુમાં ખોડીયાર મંદિર જવાના રસ્તે પ્રાઇમ હોમ્સ ના મકાન નંબર 53 માં રહે છે જેઓને વોરંટ ના આધારે આરોપી રાકેશભાઈ ભીખાભાઈ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી આણંદ ટાઉન પોલીસ