દાહોદ: ભગવાન બિરસા મુંડાજી lની 150મી જન્મ જયંતી અંતર્ગત દાહોદમાં વિવિધ વિસ્તારોમાં ગૌરવ રથયાત્રાનું કાર્યક્રમ
Dohad, Dahod | Nov 10, 2025 દાહોદ જિલ્લામાં ભગવાન બિરસા મુંડા જીની 150 ની જન્મ જયંતી અંતર્ગત જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ અઢી વાગ્યાના સુમારે શહેરના ઓવરબ્રિજ નજીક તેમજ ચાર રસ્તા તેમજ બિરસા મુંડા ચોક ખાતે અલગ અલગ વિસ્તારોમાં પહોંચતા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પણ ફૂલહાર કરવામાં આવ્યા હતા