અમદાવાદ શહેર: શહેરમાં પોલીસને આપઘાતની ધમકી આપનારની ધરપકડ અંગે DCP અજીત રાજીયને કર્યા ખુલાસા
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2025
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શિવમ આવાસ યોજના ખાતે આરોપીને પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચને જોઈને આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો...