અમદાવાદ શહેર: ડિજિટલ એરેસ્ટમાં અમદાવાદના તબિબે ગુમાવ્યા 8 કરોડ રૂપિયા, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને EDના અધિકારી બની આરોપીએ રૂપિયા પડાવ્યા
Ahmadabad City, Ahmedabad | Aug 29, 2025
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અને EDના અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટના નામે અમદાવાદના જાણીતા તબીબ પાસેથી 8 કરોડ પડાવ્યા અમદાવાદ...