જુના નેસડા ગામે સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા પરંપરાગત બખ્તરનું પૂજન કરાયું.....
Deesa City, Banas Kantha | Oct 19, 2025
ડીસા તાલુકાના જુના નેસડા ગામે આ વખતના બકતર પહેરનાર રાઠોડ બલસિહ ચેનસિહ છે. અને આ સાલ વર્ષો જુના નેસડા ગામમાં પરંપરાગત બખ્તરનું પૂજન કરાયું હતું. અને જેઓ બખ્તર પહેરીને પેપળુ ગામે નકળંગ ભગવાનના ધામે જશે. જ્યાં ચોથબાને ચુંદડીનો કોલ પુરો કરવામાં આવે છે. જ્યાં ભાઈ બહેનના ધર્મ નિભાવવામાં આવે છે....