અમદાવાદ ગ્રામ્ય LCB Police એ માંડલ તાલુકાના કરશનપુરા ગામ સીમમાથી વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસના આવે તે પહેલા જ આરોપી ફરાર થયા હતા પરંતુ પોલીસે કુલ રૂપિયા 1,18,848 મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે સમગ્ર માહિતી આજ રોજ પોલીસે 4 પ્રેસનોટ જાહેર કરીને આપી હતી....