ગુજસીટોકના આરોપી દીલા છેલાણાની ધરપકડ મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે.5 આરોપીઓની ગેંગ વિરોધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયો હતો.પોલીસે જિલ્લા ભરમા વિવિધ જગ્યાઓ પર વોન્ટેડ ના પોસ્ટરો લગાવ્યા હતા.ગેંગ લીડરની ધરપકડને મામલે જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા વધુમાં પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે.