જૂનાગઢ: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગોધાવાવની પાટી પાસે આવેલ કન્યા શાળા નંબર ચાર ખાતેથી નીકળી રેલી
Junagadh City, Junagadh | Aug 10, 2025
10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ જેને લઇ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમજ લોકોમાં સિંહો વિશેની જાગૃતતા આવે જેને લઇ અને...