હાઈવે ઓથોરિટી સામે આક્ષેપો કરી જાગૃત નાગરિક નીતિન પટેલે ચીમકી ઉચ્ચારી કે મંત્રીના પૂતળાનું દહન કરીશું
Palanpur City, Banas Kantha | Jul 30, 2025
પાલનપુર નેશનલ હાઈવે ઉપર માટી આવી જતા અકસ્માતની ભીતી વ્યક્ત કરી જાગૃત નાગરિક નીતિન પટેલે ગંભીર આક્ષેપો સાથે પોતાની...