જૂનાગઢ: "વિશ્વ શિક્ષક દિવસ"નિમિતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ આપી પ્રતિક્રિયા
આજરોજ 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષક દિવસ નિમિત્તે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.ભારત સરકારને પણ કહ્યું કે શિક્ષકોને થતા અન્યાયો ને દૂર કરી ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી હતી.