નસવાડી: ધનિયા ઉમરવા ગામે મંદિરના ઓટલા ઉપર કેમ આંગણવાડી ચાલે છે? બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે? જુઓ
Nasvadi, Chhota Udepur | Sep 13, 2025
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામે 13 જેટલા બાળકો આંગણવાડીમાં આવે છે. આંગણવાડી જર્જરિત બનતા આંગણવાડીના...