દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલડી ગામેથી પસાર થતા ગોધરા દાહોદ બાયપાસ રોડ પરથી પોલીસે એક ટ્રકમાંથી દારૂ તથા બિયરનો રૂ. 14,22,000/-નાં રોહિત તથા સાથે ગાડી મળી કુલ રૂપિયા 29,40,000 નાં પ્રોહી જથ્થા સાથે ચાલકની અટકાયત કરી છે. ગત તા. 3નાં રોજ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે લીમખેડા ના પાલડી ગામે ગોધરા દાહોદ બાયપાસ રોડ ઉપર નાકાબંધી કરી તમામ વાહનોને તલાસી હાથ ધરી હતી. બાતમીના આધારે એક ટ્રક પસાર થતા પોલીસને તેને ઘેરી લઈ ચાલાક ફેઝાન અસલમ ખાન (મુસ્લ