ઉમરાળા: ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે અજગરનું ફોરેસ્ટ દ્વારા રેસ્ક્યુ કરાયું
આજે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સાંજના 5 કલાકે મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે જીગ્નેશભાઈ ભુવાના ખેતરમાં અચાનક અજગર અવી ચડ્યો હતી ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગના ચેતનસિંહ ગોહિલ , શૈલેષભાઈ બાવળિયા દ્વારા ઘટના સ્થળ પર પહોંચી અજગારનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું