ચોરાસી: સુરતના ડિંડોલી વિસ્તારમાં માધવ રેસીડેન્સીના લોકો દ્વારા નિકિતા મહિલાના નો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
Chorasi, Surat | Sep 22, 2025 સુરતના ડીંડોલી વિસ્તારમાં આજરોજ આવેલ માધવ રેસીડેન્સી ના રહેવાસીઓ દ્વારા નિકિતા નામની મહિલા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જો ક્યાં મહિલાનો સોસાયટીમાં અત્યંત ત્રાસ હોવાના લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેઓની એક જ માંગ છે મહિલાને અહીંથી ફ્લેટ ખાલી કરવામાં આવે તે માંગ ઉઠી હતી.