ભાલકાતીર્થ ખાતે કોગ્રેસ અગ્રણી હીરાભાઇ જોટવાના જન્મદિવસ નિમીતે આહીરસેના દ્રારા ધ્વજારોહણનો કાયઁક્રમ જનમેદની ઉમટી પડી
Veraval City, Gir Somnath | Sep 11, 2025
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાના જન્મદિવસ નિમીતે...