નવસારી: હિમાચલ પ્રદેશથી એક યુવાન બાઇક ઉપર સવાર થઈને મેડીટેશનના અવનેસ ને લઈને આર.ડી.પટેલ શાળા ખાતે આવી પહોંચ્યો
હિમાચલ પ્રદેશથી એક યુવાન જેનું નામ છે રામ જે બાઈક ઉપર સવાર થઈને મેડીટેશનના અવરનેશનને નવસારી આવી પહોંચ્યો હતો નવસારીની કબીરપુર પાસે આવેલી આરડી પટેલ શાળામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મેડીટેશનને લઈને જાગૃત કર્યા હતા મેડીટેશન એ જીવનમાં ખૂબ ઉપયોગી છે અને મનની શાંતિ માટે અતિ ઉપયોગી છે તેના ઉદ્દેશ સાથે આખા ભારત બ્રહ્માંડ યાત્રા માટે રામ નામનો યુવાન નીકળ્યો છે.