માળીયા: માળીયા મિયાણાના વાડા વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, 1.89 લાખનો મુદ્દામાલ જપ્ત...
Maliya, Morbi | Sep 4, 2025
માળીયા મિયાણા શહેરના વાડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો...