પારડી: વલસાડ એલ.સી.બી.ની ઓપરેશન "હન્ટ" હેઠળ મોટી સફળતા : બે વર્ષથી નાસતો ફરતો NDPS એક્ટનો આરોપી સુરતમાંથી ઝડપીાયો
Pardi, Valsad | Aug 28, 2025
વલસાડ જીલ્લા પોલીસે ઓપરેશન "હન્ટ" અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પારડી પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી...