રાજકોટ પૂર્વ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ અલગ અલગ રંગોળી દોરવામાં આવતી હતી
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ આજે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ક્ષેત્રની નગરીના કલાકારો દ્વારા અલગ અલગ 75 જેટલી રંગોળીઓ બનાવવામાં આવી હતી. જેમાં સ્પષ્ટતા ને સંદેશો આપતો તેમજ કેન્દ્ર સરકારને અલગ અલગ યોજનાની 75 જેટલી રંગોળીઓ બનાવવામાં આવી હતી.