દાહોદ: લીમખેડા નજીક અજાણ્યા વ્યક્તિને હાથના વાગે ઇજાઓ થતા તાત્કાલિક 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો
Dohad, Dahod | Sep 17, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ઘટના બની હતી તેમાં એક વ્યક્તિ કે તેઓને હાથ ના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક 108 ની મદદથી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી ઘટનાને લઈને હોસ્પિટલ વિભાગની માહિતી મળતા વ્યક્તિ કોણ છે ક્યાંનો છે તે યોગ્ય જવાબ નથી આપી રહ્યો છે અને તેઓના હાથના ભાગે ઇજાઓથતા તેને સારવાર અપાઈ હતી