બોટાદ એસટી બસ સ્ટેશનની ખસ્તા હાલતને લઈને એસટી બસના ડ્રાઇવર પેસેન્જર પરેશાન #Jansamasya
Botad City, Botad | Sep 16, 2025
બોટાદના એકમાત્ર બસ સ્ટેશનમાં મોટા મોટા ખાડાઓ થી એસટી બસના ડ્રાઇવર, બસમાં મુસાફરી કરતા પેસેન્જર પરેશાન, વારંવાર બસને નુકસાન થવાની રાવ, બસ સ્ટેશનમાં ખાડાઓ સાથે જોવા મળતી ગંદકી, જાડીજાખરા અને કચરોના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.મેનેજર કહી રહ્યા છે કે રોડ મંજુર થઈ ગયો છે વડીકચેરીથી ટેન્ડરિંગ પ્રક્રિયા થાય એટલે રોડ બનાવવાનું કામ શરૂ થશે.