જૂનાગઢ: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જૂનાગઢ આયોજિત નેશનલ લોક અદાલત માં એક જ દિવસ માં ૨૯૪૯ કેસો ના નિકાલ
Junagadh City, Junagadh | Sep 13, 2025
જૂનાગઢ જિલ્લા માં તારીખ ૧૩.૦૯.૨૫, શનિવાર ના રોજ લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. આ લોક અદાલત માં મોટર અકસ્માત,...