ગોધરા: સાંપા ગામે ખેતરના શેઢાની ફેન્સિંગ તોડી નાખવાની અદાવતે થયેલી મારામારીની ઘટનામાં અન્ય પક્ષે પણ ફરિયાદ નોંધાવી
Godhra, Panch Mahals | Sep 9, 2025
ગોધરા તાલુકાના સાંપા ગામે આવેલા વણકર ફળિયામાં રહેતા સવિતાબેન કાંતિભાઈ જાદવે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી,...