વડોદરા: સંસ્કારી નગરીમાં માનવતાના દર્શન, માંજલપુર મોલ પાસેથી મળેલી 50 હજારની રકમ નાગરિકે પોલીસ મથકે જમા કરાવી
Vadodara, Vadodara | Aug 23, 2025
વડોદરા : સંસ્કારી નગરીમાં સંસ્કારના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુર ઈવા મોલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા...