અંજાર: વરસામેડીની કરોડોની જમીન પચાવી પાડવા ગુનાહીત કાવતરૂ રચનાર વધુ બે આરોપીઓને અંજાર પોલીસે ઝડપી પાડયા
Anjar, Kutch | Aug 29, 2025
વરસામેડીમાં જમીનનું વેચાણ દસ્તાવેજોમાં ખોટી સહી કરી ગુનાહીત કૃત્ય આચરવાના કેસમાં અંજાર પોલીસે વધુ બે આરોપીઓ શંકરભાઈ...