જલાલપોર: સાત કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ખંભલાવ ખાતે રખડતા ઢોર ને રહેવા માટે ૩૩ શેડ બનાવવામાં આવશે
નવસારી મહાનગરપાલિકા દ્વારા ખંભલાવ ખાતે રખડતા ઢોરને રહેવા માટે 33 શેડ બનાવવામાં આવશે જે માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે સાત કરોડથી વધુ રૂપિયાના ખર્ચે આ કામગીરી હાથ ધરવામાં આવશે જેની માહિતી નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત થઈ છે.