સચિન gidc વિસ્તારમાં પૂર્વ પતિ દ્વારા પત્નીનું અપહરણ,છુટાછેડા બાદ ફરી સંસાર માંડવા અપહરણ કર્યું,પોલીસે કરી ધરપકડ
Majura, Surat | Aug 25, 2025
સચિન gidc વિસ્તારમાં 23 ઓગસ્ટના રોજ અપહરણની ઘટના બની.અગાઉ છૂટાછેડા બાદ ફરી સંસાર માંડવા રાકેશ કિરાડ નામના આરોપીએ પોતાની...