જામનગર શહેર: જામનગરમાં સરગમ નવરાત્રી દ્વારા ભવ્ય નવરાત્રિનું કરવામાં આવશે આયોજન
જામનગરમાં દર વર્ષે સરગમ નવરાત્રી દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ અવનવા રાસ સાથે તેમના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સરગમ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે