સુરત જિલ્લાના બ્રિક્સ વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન,ફ્લાય એશ માં થતાં વિલંબ અંગે કરી રજુવાત
Majura, Surat | Sep 8, 2025
બ્રિક્સ (ઇંટ )ના મેન્યુફેક્ચર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું.એજન્ટ મારફતે પોહચાડવામાં આવતી ફ્લાય એશ અંગે...