કપરાડા: કપરાડામાં 59 મિમી કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
Kaprada, Valsad | Oct 27, 2025 કપરાડા તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વિસ્તારમાં ભીની ઠંડી હવામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ યથાવત રહેતા આજે 59 મિમી વરસાદ નોંધાયો છે.