કાળીયાબીડ વિસ્તારમાં વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની, ભોગ બનનારએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Dec 26, 2025
શહેરના કાળીયાબીડ વિસ્તારના એક વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની હતી. કાળીયાબીડ વિસ્તારમાં વૃદ્ધને મંદિરની સરનામું પૂછી તેની પાસે રહેલી વીટી લઇને શખ્સ નાસી છૂટ્યા હતા. જે અંગે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.