કેશોદ: કેશોદના અંડરબિજમાં વિરોધ કરવાને લઈને પ્રવીણ નામ પર થયેલ ફરિયાદને લઈને નવ દિવસની ન્યાય યાત્રા યોજશે
કેશોદના ચાર ચોક ખાતે બનેલ અંડરબિજ ના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. એમાં આમ આદમી પાર્ટીના આપ નેતા પ્રવીણ રામ ઉપર ફરિયાદ થઈ હતી ત્યારે આ ફરિયાદ ખોટી થઈ હોવાના આક્ષેપો કર્યા છે જ્યારે આ ફરિયાદના વિરોધમાં પ્રવીણ રામે નવ દિવસની ન્યાય યાત્રા જાહેર કરવામાં આવી છે.